Monday, April 16, 2012

Gujarati suvichar

પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.

એક કડવું સત્ય ……
આ દુનિયા માં લોકોની અલગ કહાની છે
“જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે
અને
જો કોઈ નો વિશ્વાસ રાખો તો એં આપણ ને રડાવે છે”

મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે….!

જીવન માં હમેશા એક વાત યાદ રાખવી જે અસત્ય છે એને સત્ય અને સત્ય છે એને સત્ય જેવો ભાશ કરાવે અનુ નામ માયા !

No comments:

La

Krushnayan + Draupadi - Combo of 2 Book - By Kajal Oza Vaidya (Gujarati Novel ) Buy Now