Thursday, February 7, 2013

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે...


એકલા ભણતરથી કાંઈ થતુ નથી.
કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ
સબળ અને જીવંત પરિબળ છે...


યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે....

No comments:

La

Krushnayan + Draupadi - Combo of 2 Book - By Kajal Oza Vaidya (Gujarati Novel ) Buy Now