Thursday, February 7, 2013

gujarati suvichar

ચરિત્રની સુંદરતા જ સાચી અને શ્રેષ્ઠ સુંદરતા છે...


 મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે...


ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને ઉંચકીને જીવશો તો આજનો દીવસ બોજા રૂપ લાગશે...


જીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી કેવું જીવયા તે મહતવનું છે...

No comments:

La

Krushnayan + Draupadi - Combo of 2 Book - By Kajal Oza Vaidya (Gujarati Novel ) Buy Now